ઈનકાર છે?
ઈનકાર છે?
કેવી લાચારી હૃદયમાં સાચવી?
કેમ તારા હોઠ પર ઈનકાર છે?
હાર માની લે હવે 'આભાસ' તું,
જિંદગીથી મોત આ વગદાર છે.
કેવી લાચારી હૃદયમાં સાચવી?
કેમ તારા હોઠ પર ઈનકાર છે?
હાર માની લે હવે 'આભાસ' તું,
જિંદગીથી મોત આ વગદાર છે.