STORYMIRROR

nidhi nihan

Tragedy Inspirational Others

4  

nidhi nihan

Tragedy Inspirational Others

પ્રેમ પ્રતિક

પ્રેમ પ્રતિક

1 min
425

વિશ્વાસઘાતના અમુક આસું હજુય સૂકાયા નથી,

પ્રેમ તણા એ પારેવાના જખ્મી ઘાવ રુઝાયા નથી.


દાણા આછતરા નાખીને ચણવા બોલાવે બેડીએ,

જાળ બાંધીને કેદ કર્યા એ દાવ પણ ભૂલાયા નથી.


રુઝુતા ભરીતી મબલખીએ દીઠી હૈયુ હારી બેઠા,

ઝાંઝવા સમ એ છલાવાના ડાઘ પણ ધોવાયા નથી.


પરીચિત લાગતા જણે પ્રેમ પ્રવાહે વખ વહેતું કર્યું,

વેરણછેરણ થૈ પડ્યાં સ્નેહ તાંતણા સંધાયા નથી.


પ્રેમ પ્રતિક રૂપે મળ્યું એમને દુ:ખ જ સમંદર સરીખું,

સાંજ અડગ મનના એતો પ્રેમ રાહોથી વિફળ્યા નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy