આ ગરીબી તો ખુદાની દેન છે
આ ગરીબી તો ખુદાની દેન છે


આ ગરીબી તો ખુદાની દેન છે,
છે જલનનો શબ્દ જે વંચાય છે.
એટલે આખો જલન સમજાય છે,
શબ્દોમાં દિલનું દરદ ડોકાય છે.
એ ગઝલમાં વાત દર્દોની કરે,
જે બધાના શ્વાસમાં ધૂટાય છે.
જિંદગી આખી દગા વેઠયા છતાં,
મોજમાં રહેતો સદા પોખાય છે.
એટલે આખો જલન વંચાય છે,
શબ્દ એના દર્દમાં શેકાય છે.