Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bharat Darji Aabhas

Tragedy

3  

Bharat Darji Aabhas

Tragedy

મીરાની વ્યથા

મીરાની વ્યથા

1 min
6.9K


ભજી લવું છું તને ભીતરથી,

ભલે તૂટ્યો છું જરા અંદરથી.

આ આંસુ ભલે ખાબોચિયું લાગે,

પણ સંબંધ રાખ્યો છે સમંદરથી.

મીરાની વ્યથા કોણ જાણે કહો?

'આભાસ' શ્યામ જાણે આદરથી.


Rate this content
Log in