Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

anjana Vegda

Tragedy Others

5  

anjana Vegda

Tragedy Others

અવાચક

અવાચક

1 min
491


એમ અંતર ખોલવાનું જ મુશ્કેલ છે

લાગણીઓ તોલવાનું જ મુશ્કેલ છે,


ઠાલવીએ હૃદય બોલીને આપણે

કેમ એમનું બોલવાનું જ મુશ્કેલ છે,


નયન પૂરે ખોટ આજે શબ્દો તણી

હોઠથી જે પૂરવાનું જ મુશ્કેલ છે,


કેટલા ભાવો હૃદયનાં હૃદયે રહે

એમ ભીતર ઝૂરવાનું જ મુશ્કેલ છે,


ઘાવ આ કાયા તણા પૂરાઈ જશે

હૃદયનાં ઘાવ ભરવાનું જ મુશ્કેલ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy