Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

anjana Vegda

Romance Tragedy

4  

anjana Vegda

Romance Tragedy

ન આવે

ન આવે

1 min
256


કહો એને જરા કે આજે ન આવે,

હૃદયને દ્વાર કોઈ કાજે ન આવે,


ફરે જગ આખું છો, એને ક્યાં મનાં છે !

ગમે ત્યાં હો મગર મુજ યાદે ન આવે,


કદી સપને, ન ખ્વાબે, કોઈ બહાને,

મિલનનાં કોઈ પણ ઈરાદે ન આવે,


હૃદયથી કર દુઆ કે જાતે ન આવે,

બને તો સ્મરણોની સાથે ન આવે,


ફરી દિલ ક્યાંક આપી ન બેસું એને,

નજરથી એ નજરની સામે ન આવે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance