Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

5  

Parag Pandya

Romance

આશિક

આશિક

1 min
457


ખબર નથી પડતી ગાલીબ, સૌને મદ્યહાટડીએ કાં લઈ જાય ?

અરે શિખવ એમને માશુકાના હોઠ છેને દારુની ક્યાં જરૂર?


કહે છે હોય છે કલાકાર, આ માશુકાઓ સાંધવામાં સંબંધોને,

ગજબ હોય છે કારીગર, ટાંકે જાણે શર્ટના તૂટેલાં બટન ફરી !


આ આશિકો પણ અજબ કરે છે પ્રેમ, ઇંતજાર પણ કેવો ?

બંધાઈ પ્રીતના દોરડે કરે આજીવન ને આઝાદ થયા વગર !


પ્રણય આશ્ર્રયસ્થાન દિલ હંમેશા બને છે અંતે તો કબ્રસ્તાન !

જ્યાં ફૂટતા રોજ નવા પ્રેમાંકુર ત્યાં થાય રોજ દફન અરમાન !


નથી કરવો પડતો આશિકને યાદ વારંવાર રહે કાયમ યાદ,

કરો એકવાર યાદ એટલે પછી બસ રહી જાય કાયમ યાદ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance