Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

4  

Parag Pandya

Romance

તને કેમ કહું ?

તને કેમ કહું ?

1 min
355


જીવવું છે હવે એટલે એક કોશિશ કરું છું,

ભૂલવા ઉંમરને, તને કેમ કહું ?


હું શાંત થઈ કરું કામ કેમકે ઘોંઘાટ તો,

મારી સફળતા કરશે, તને કેમ કહું ?


જ્યારે જીવવાનું શરૂ કર્યું ત્યારે,

ઉંમર જ લપસી પડી હતી, તને કેમ કહું ?


લટોને સરખી કરું ત્યાં આ સમીર પાછો,

ચહેરો ઢાંકી દે છે, તને કેમ કહું ?


આવી જા તરવા દિલે-દરિયામાં,

હું પણ છું એક દરિયાદિલ, તને કેમ કહું ? 


Rate this content
Log in

Similar gujarati poem from Romance