Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

4  

Parag Pandya

Romance

સનોબાર

સનોબાર

1 min
304


સીંચ જળ મારા પ્રેમછોડને કદી પસ્તાવો નહીં થાય એનો,

વિકસીને તોડશે રેકોર્ડ સૌથી જૂનું જીવીત સનોબાર વૃક્ષનો !


પાછું દિલ કરે અરજ, પણ તારો ઘમંડ ને અલ્લડ શરારત,

ગુનો કરે તું છતાંય ગુનેગાર હું સજા તો સલીમને જ થાયને !


કોણ કહે છે ફક્ત યાદો મનમાં જ ધરબાયેલી રહે છે જુઓ,

યાદ રાખે છે આ દિલ પણ એકદિવસ હાથતાળી આપશે !


પ્રણયના જીસસ ક્રાઇસ્ટને લટકાવવાના સમાચાર સાંભળી,

મને ખબર નો'તી કે તું ખીલા અને હથોડી લઈને આવીશ ?


જબરી બદલાઈ ગઈ છે વ્યાખ્યા પ્રણયની તારા જમાનામાં,

પ્રેમશાસ્ત્ર બન્યું છે નવું બિઝનેસ ક્ષેત્ર, તૂ નહીં તો ઓર સહી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance