STORYMIRROR

Parag Pandya

Romance

2  

Parag Pandya

Romance

તને કેમ કહું - 66

તને કેમ કહું - 66

1 min
51

જે એક હતા હવે તું તારી ને હું મારો, કંઈ આપણું ના રહ્યું !

તને કેમ કહું ?


કોરીધોકાર કાગળ જેવી હતી જિંદગી, તારા અશ્રુ શબ્દો થ્યા,

તને કેમ કહું ?


બેતાબ રહેતું જે દિલ, આજે બેબસ છે તારા કકળાટ સામે 

તને કેમ કહું ?


પહેલાં થતું તને સમજવી અઘરી, હવે તને સમજવી વ્યર્થ !

તને કેમ કહું ?


સ્ત્રી સન્માનની કરતાં વાત એને જોયાં છે સ્ત્રીને મારતાં લાત,

તને કેમ કહું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance