Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

1  

Parag Pandya

Romance

તને કેમ કહું 69

તને કેમ કહું 69

1 min
16


બે ઘડી બેસવું'તું સાથે, પણ બોલી એ તું બેસ આગળ હવે...

તને કેમ કહું ?


વિરહના આંસુ,પૂછે તું કેમ? કહું હું હર્ષના છે - છૂપાવી ગમ,

તને કેમ કહું ?


છૂપાવે તન કપડાંથી, મન ચહેરાથી, અસલિયત સમય બતાવે,

તને કેમ કહું ?


બોલી કબરો હવે રાહ કોની જુએ છે ? દગો-ફરેબ નથી અહીં,

તને કેમ કહું ?


હશે ખામીઓ મારામાં, ખૂબી છે નાતો મતલબી નથી કર્યો,

તને કેમ કહું ? 


Rate this content
Log in

Similar gujarati poem from Romance