STORYMIRROR

Kaushal Suthar

Romance

5.0  

Kaushal Suthar

Romance

કુદરતની શ્રેષ્ઠ કવિતા

કુદરતની શ્રેષ્ઠ કવિતા

1 min
42.3K


લગ્નજીવનના

ઘણાં વર્ષો

પછી

અમે

સમી સાંજે

ઢળતા સૂરજની સામે જોતા...

સપ્તપદીના

સાત વચનોને...

પ્રેમ,

લડાઈ-ઝઘડા

અને

વિરહની

યાદોને

વાગોળતા બેઠા હતા,

ક્રમશઃ એક પછી એક દ્રશ્ય સ્મૃતિપટ પર

રેલાતું હતું.

એણે

મારા ખભા પર માથું મૂકી,

મારો હાથ

એના હાથમાં મૂકી,

ચૂમીને કહ્યું :

'મારા વ્હાલા ! હું અને તું મળ્યા એ કુદરતની શ્રેષ્ઠ કવિતા છે.'


Rate this content
Log in

Similar gujarati poem from Romance