ચાંદની ઉપમા
ચાંદની ઉપમા
ના પ્રિયે ના
હું તને ચાંદની ઉપમા નહી આપુ
એને તો શું ?
આવે ને જાય
વધે ને ઘટે
ના પણ આવે
હું તને શ્વાસની ઉપમા આપુ
નિરંતર સાથે
લઉ તો જીંદગી
છોડુ તો મોત.
ના પ્રિયે ના
હું તને ચાંદની ઉપમા નહી આપુ
એને તો શું ?
આવે ને જાય
વધે ને ઘટે
ના પણ આવે
હું તને શ્વાસની ઉપમા આપુ
નિરંતર સાથે
લઉ તો જીંદગી
છોડુ તો મોત.