STORYMIRROR

Pratiksha Brahmbhatt

Inspirational

3  

Pratiksha Brahmbhatt

Inspirational

આદમની ઇવ

આદમની ઇવ

1 min
26.4K


ફૂલથી કોમળ,

વજ્રથી કઠોર સુંદર સૌમ્ય

લજ્જા જાણે લજામણી

ચાલ એની હસ્તીની

લાગે જાણે પદમણી.


પ઼ેમનો સાગર, મમતાની મૂરત

ગૃહે અન્નપૂણૉ જાણે પરિપૂર્ણ

કદીક માતા કદીક દીકરી

કદીક ભગીની કદીક ભાર્યો.


કદીક વધૂ કદીક સાસુ,

કદીક વાત્સલયનું ઝરણું.

કદીક ક્રોધનો દાવાનળ;

નામ એક ને જુજવા રુપ,

પરમાત્મા નુ એ છે સ્વરુપ.


સદાય રહેતી ઝઝુમતી

આદમની તો એ છે ઇવ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational