STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational

4  

Prahladbhai Prajapati

Inspirational

પાર પડે ધેય

પાર પડે ધેય

1 min
26.6K


આવ પાડ ફોટો મારા અહમનો                 

જો તારા તથ્યમાં ત્રેવડ હોય તો     

           

તથ્ય વિનાનું રાજકારણ છે ગંદકી               

 વિના માળવે ગયે ભેખડ તોડવી 

            

શુદ્ધ ભાવની સચ્ચાઈ તન્હાઇમાં ખીલે               

અફવાહની આશંકા કીચડ ઉછાળે 

          

       

સિદ્ધિ પહેલાની નેગેટિવીટી ધણધણે           

કુત્રિમ રફ્તાર પામરતા ને પાખંડ ને વરે      

 

જયાં ઠોકરો રસ્તાએ સફળતાની સીડી        

ધ્યેયનાં સિંહપણાં ત્યાં અખંડ કરે મંજીલો   

 

યુગ પુરુષો સંચરે સત્યને લૈ નિઃસંકોચે           

પાર પડે ધેય સતત ધીમા પ્રચંડ વિસ્ફોટે 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational