STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

અંધ જયચંદ

અંધ જયચંદ

1 min
224

અજ્ઞાની ખુદગર્જ સહિષ્ણુ સનાતની સત્તા સંપત્તિ કાજ

લૂંટાવે સાંસ્કૃતિક સખાવત પૂર્વજ અમાનત ઐતિહાસિક,

 

ગુલામ લોહી ભ્રમણે વંશને પામી ગયા સૌ વિદેશી જાણ

બુદ્ધિજીવીઓ બુદ્ધુ બની ગુમાવે સૌ શૂરવીરોની શાખ,

 

છે અંધ જયચંદી ભરમાર ઉભરાઈ કરવા ભૂમિ ટુકડા કાજ

સિકૂડતી ગૈ આમ ને આમ ભૂતકાળ ઊભો લૈ અરીસો સાથ,

 

છે ગુમાવી વર્લ્ડ હેરિટેઝ સહિષ્ણુંતાએ વિદેશી આક્રમણે

ભૂલ્યા ભ્રમણે જે હતી વૈદિક પરંપરા ઋષિમુનિઓ તણી,

 

છે શાહમૃગી આંખે રક્ષણ શોધે જૈ કસાઈ શિકારી પાસ

ભૂલી ભૂતકાળ છે સામે ઈતિયાસ પ્રપંચી દગાખોર જમાત.


Rate this content
Log in