STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

ખેડૂત આંદોલન

ખેડૂત આંદોલન

1 min
295

સેવા એક ધંધો વેપાર રાજનીતિ કે માફિયાગીરી ? સફેદ વિચારોની સફેદ વસ્ત્રધારી સફેદ લૂંટારા ટોળી,


જનતાની સેવાના સફેદ શસ્ત્રે કામ છે કાળા બઝારી ભૂખયાં પેટ લૈ ફરે જ્યા જેવું મળે ત્યાં તેવી પેટ ચાકરી,


સૌ પેટ ભૂખયાં મળે ત્યાં બનાવે ટોળાંની લોકશાહી તકવાદી ધૂર્તશાહી ડામીસ સાજીસી જૂઠી નેતાગીરી,


રાજનીતિનીનું રાજ દૂધમાં ભેગ સાથે કરે રાજ પાણી પાણીના દુકાળનું મૂળ કારણ પાણી જેવી થૈ રાજનીતિ,


ગરીબ રાજનેતાઓના મહેલમાં રાજ કરે સફેદ ગરીબી લોકશાહીમાં ઉભરી વંશવાદી નેતાગીરી રાજ અમીરી,


અભણ મૂર્ખ દિશા હીન વંશ ભણાવે પાઠ થૈ રાજ નેતા દુર્ભાગ્ય જ્ઞાની કૌટીલ્યઓનું ટોળાં શાહીમાં થૈ ગુલામો,


ગુંડા શાતીર શઠ ધૂર્ત નેતા ટોળું ઊંધા હળે કરે કિસાની જવ બાજરો ગૌ કે જારની ન કોઈ પહેચાની કરે કિસ્સાની.


સામગ્રીને રેટ આપો
લોગિન