STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

ક્રિયા પ્રતિક્રિયા

ક્રિયા પ્રતિક્રિયા

1 min
192

જે શબ્દોથી ન સહેવાય મૌનનો મલાજો

ગ્રંથ ક્રિયા પ્રતિ ક્રિયાના અંદાજ નો ઈજારો,

 

દ્રષ્ટિ પડઘાની વેધક શબ્દ ચિત્રને ઉજાળતી

સંગ્રહ સમજણનો લૈ વર્ષે વાદળના વિચારો,

 

ક્યાંક હેલી ક્યાંક માવઠું તો ક્યાંક વર્ષાનો ઈશારો

શબ્દોના શહેરમાં કૈક ન્હાતા કૈક વહેતા કૈક કોરા,

 

રાખે છે ક્રિયા ઈજારો ફળનો બંધ મુઠ્ઠી મહી

ચાખે વહેતો આશાએ બેઠો મેળવે નિસાસો !


સામગ્રીને રેટ આપો
લોગિન