STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

ગુલામી

ગુલામી

1 min
266

જુઠા માણસોનો જમાવડો ઈચ્છે મફતિયો,

મહિમા મહેનતી સાચો દૂરદર્શી ટોળાથી દૂરની છે ગરિમા,


ગઘરનાં થકી ઘર ગીરે મૂકાયુ ભારત એક મિસાલ છે,

બુદ્ધિ શક્તિ દીર્ઘ દ્રષ્ટિ ગીરે કૈક મૂકી અપવાદ

સંપત્તિ મૂક ચોરી છીનાજોરી સાજીસી શહેંનશાહ સહનશક્તિ શહિષ્ણુતા સેક્યુલર નામી રહે લાચાર,


લૂંટાવી અહીં સરહદો સૌ જે સખાવતે નહોતી મળેલ ભીતરે કૈક ડરપોક પણાંના વેશમાં આજીવન ગુલામ,


નિજી ક્ષેત્રે શહેનશાહના મનસુબે છે વંશનો વિસ્તાર કૈક ગુમાવ્યા રંજે ઊઠો જુઓ મળે જવાબ લાજવાબ.


Rate this content
Log in