STORYMIRROR

Prahladbhai Prajapati

Others

4  

Prahladbhai Prajapati

Others

રાજનીતિ

રાજનીતિ

1 min
291

યુવાન દિલો તૂટતા અહીં બચપણાં રહે એમનાં એમ,

સમજણાં ના સમજયાં રીત શિશુપણાની અહીં કેમ ?


મોટાઈ જુદાઈ ભલાઈ બુરાઈ લૂંટાઈ ઊંચનીચાઈ એમ,

બુદ્ધિ ફણગ્યાની જાતને સરહદો કુદવાની વાતછે એમ.


ભાષાને ભણાવે લાગણી વાગોળી તાગે અંધાપો એમ,

સમાજ સુધારકો હૈયા ઠાલવે કાગળ કલમે દૈ દ્રસ્યે વેશ.


ભગ્ન હૃદયો ચીતરે જીવન રેખા રોઈ સ્વ રંડાપે આમ તેમ,

થાયછે સાહિત્ય સર્જન બળતી ઠરતી લાગણી અહીં એમ.


નેતાગગીરી નાત ઉચ્ચ સ્થાને શઠગીરી ડકૈતિ જાતિ જેમ,

બાર હાથનું ચીભડું તેર હાથનું બીજ રમે રાજનીતિ એમ.


મજનુંગીરી હર ક્ષેત્રે પ્રસરી વાત દિલની કે દિલ બહારની,

સૌને રાજ કરવું સર્કલ ઉપર માણસાઈના નિયમોં ત્યાગી.


Rate this content
Log in