STORYMIRROR

Meena Mangarolia

Inspirational Others

4  

Meena Mangarolia

Inspirational Others

માળો

માળો

1 min
28.8K


તરણું એક એક કરીને યાદોનો

અમે બાંધ્યો છે એક માળો...

અને માળામાં એક એક 

યાદને વસાવી...

સુખ અને દુઃખની સરવાણીને,

અમે પ્રેમથી વધાવી...

તરણાના તાર્યા અમે રહીશું,

જીવનમાં, ઉપર આકાશ નીચે ધરતી...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational