શ્યામ
શ્યામ


રાધાજીએ નિંદરમાં લીધું શ્યામનું નામ,
શ્યામ કેમ તમે રિસાણાં, આજ હરખ્યા ઉર રાધારાની.
શ્યામ, મને આજ સૂઝે નહીં કોઈ કામ,
શ્યામ..શ્યામ. .હૃદયમાં રટણ કરે તારી રાધા અવિરામ...
શ્યામ તને યાદ કરું સવાર સાંજ નથી બીજું કોઈ મારે કામ,
તને વૃંદાવન ગામે શોધું પણ ના મળે તારી ભાળ.