Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pratiksha Brahmbhatt

Inspirational

3  

Pratiksha Brahmbhatt

Inspirational

તું જ છે

તું જ છે

1 min
164


પ્રભુ તારી લીલા ગજબ છે,

સાચવે તું સહુને અજબ છે,


કીડી ને કણ, હાથીને મણ,

દેનારો તું જ છે,


સુખ ને દુ:ખને તોલીને ત્રાજવે,

દેનારો તું જ છે,


હુકમનો એક્કો છે તારા હાથમાં,

બાજી વહેંચનાર તું જ છે,


જીત ને હાર તારા હાથમાં,

લગામ ખેંચનાર તું જ છે,


હું હું નો ખાલી હુંકાર છે,

કર્તા ને હર્તા તું જ છે,


માનવ ફસાયો દળદળમાં,

હાથ ઝાલનાર તું જ છે,


જીવનનૈયા મઝધારમાં,

પાર ઉતારનાર તું જ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational