Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Margi Mehta

Inspirational Others

2.5  

Margi Mehta

Inspirational Others

વામા

વામા

1 min
13.2K


વામા છું, વામણી નહીં,

બનીશ વિનાશી તો...

રહીશ નમણી નહીં.

અહલ્યા છું, મીરાં છું,

ધરીશ અવિચળ પદ તો...

અપાલાના નિર્ણયને ડગાવશો કેમ?

ગાંધારી છું, કુંતી છું,

બનીશ દાવ પર લગાડવાની ચીજ તો,

દ્રૌપદીના ચીર પુરશો કેમ?

પાર્વતી છું, દુર્ગા છું,

લઈશ તામસી રુપ તો...

કાલીની રુદ્રતાને ખાળશો કેમ?

ક્વિનની કંગના છું, કહાનીની વિદ્યા છું,

દેખાડીશ સ્ત્રી-શક્તિ તો...

દીપિકાના માય વોઈસને દબાવશો કેમ?

ટેનિસની સાનિયા છું, બેડમિન્ટનની સાઈના છું,

કરીશ અન્યાય સામે વિરોધ તો...

મલાલાની માસુંમિયતને સુરક્ષૌ કેમ?

પ્રેમિકા રાધા છું, તો પત્ની ઋક્મીણી પણ છું,

'સખી' છું, સ્ત્રી છું, અંતે તો હું પણ માનવ જ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational