Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

1  

Parag Pandya

Romance

તને કેમ કહું - 71

તને કેમ કહું - 71

1 min
51


સ્મિત ને દિલની થૈ લેણદેણ, દિલ પાછું આપી તું માગે સ્મિત !

તને કેમ કહું ? 


ગુલાબ જેવી, સુવાસથી આકર્ષે પણ નજીક જતાં કાંટો મારે,

તને કેમ કહું ?


અગ્નિદાહ દેતાં પહેલાં લોકો સોનાંના આવરણો લે છે ઉતારી, 

તને કેમ કહું ?


યુવાનીનાં અડપલાં હવે ઘરડે ઘડપણ સ્પર્શ બન્યા છે એ,

તને કેમ કહું ?


યમરાજને બારણે રોકી દીધો છે તારી પ્રતિક્ષામાં, આવી જા-

તને કેમ કહું ? 


Rate this content
Log in

Similar gujarati poem from Romance