Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

ડોહો તે ડોહો

ડોહો તે ડોહો

1 min
132


સીટીઝન સીનીયર શું થયો કે જાણે ઘરમાં નવું રમકડું આવ્યું,

પુરુષ સીનીયર સીટીઝન થાય એટલે કે'વાય ડોહો તે ડોહો !


ઘરનાં શિશુ માટે હાલમ-ડોલમ થતું કાયમી રમકડું એ દાદ્દુ,

ઘરનો વડીલ પણ હવે રિટાયર એટલે કે'વાય ડોહો તે ડોહો !


પાર્કમાં રનિંગ ટ્રેકની બેન્ચે બેસી દોડતી લલનાઓ નિહાળતો,

શોર્ટ્સમાં વિવિધતા જોઈ હરખાતો ડોહો તે ડોહો !


કોફી પીતાં, કોર્નર સીટમાં ચુમ્મી કરતાં, પાર્કમાં ફ્લર્ટ કરતા,

બી એફ જી એફ જોઈ લાગ્યું જગમાં વહેલો આવ્યો, ડોહો તે ડોહો !


એક જોડીદાર વહેલો ઉતરી ગયો તો શું ? મંઝિલ તો ત્યાં જ,

ખાલીપો પૂરવા નવા મુસાફરની, રાહ જોતો ડોહો તે ડોહો !


Rate this content
Log in

Similar gujarati poem from Romance