Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

1  

Parag Pandya

Romance

તને કેમ કહું - 80

તને કેમ કહું - 80

1 min
13


લીમડો તો હોય કડવો, કડવાશ સ્વીકારવી એ જ ડહાપણ, 

તને કેમ કહું ? 


દોષ તો ગુલાબનાં કાંટા, નજીક આવો એટલે વાગે પણ ખરાં,

તને કેમ કહું ?


ઊંટના અઢાર વાંકા, પણ કયા પશુ-પક્ષીના અંગ નથી વાંકા ?

તને કેમ કહું ?


"આવજો નહીં-જઈને આવું" એવો રણકો કરનાર ક્યાં ગઈ ?

તને કેમ કહું ?


તારી ભૂતકાળની ભવ્યતાની બડાશો વધુ પડતું ડહાપણ છે,

તને કેમ કહું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance