Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

2  

Parag Pandya

Romance

તને કેમ કહું - 68

તને કેમ કહું - 68

1 min
68


દેખાય જો મુજ મહીં રાવણ તો છડેચોક દહન મને મંજૂર છે,

તને કેમ કહું ?


ઉતરવાનું આવ્યું ને તમે ચઢી ગયા જોઈએ કેટલા સ્ટેશન હવે,

તને કેમ કહું ?


તું ના ચાહે એથી શું ફેર મને, તને ચાહવાની મજા આવે મને,

તને કેમ કહું ?


ખબર મને નો'તી તારું આ પ્રેમનું નાટક આગળ બનશે ફાટક,

તને કેમ કહું ?


શીખું છું એકલા રહેતા, ભરોસો કર્યો એણે કર્યા દુ:ખી વધારે,

તને કેમ કહું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance