STORYMIRROR

Khvab Ji

Tragedy

4  

Khvab Ji

Tragedy

પુરાવા

પુરાવા

1 min
13.9K


પુરાવા તરીકે  

બરફ રજૂ કરીને,

 પાણીને 

 બરડ સાબિત 

 કરનારા 

 નથી જાણતા કે- 

 અાંસુ બટકણા

 હોતા નથી....!


Rate this content
Log in