STORYMIRROR

Bharat Darji Aabhas

Romance

3  

Bharat Darji Aabhas

Romance

થાય શું ?

થાય શું ?

1 min
27K


નજરથી ગમી જાય તો થાય શું ?

પ્રણયમાં પડી જાય તો થાય શું ?


તમારા ભરોસે હતી જિંદગી,

છતાં ત્યાં રહી જાય તો થાય શું


બધા કેમ સંભારણા સાચવું ?

નયનથી વહી જાય તો થાય શું ?


કરી વાત મે ભીંતને દર્દની,

બધા સાંભળી જાય તો થાય શું ?


છુપાવે છે 'આભાસ'થી પ્રેમ ને,

કબર પર રડી જાય તો થાય શું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance