STORYMIRROR

Ranjana Solanki Bhagat

Tragedy

4  

Ranjana Solanki Bhagat

Tragedy

તું હોત તો

તું હોત તો

1 min
433

તું હોત તો જિંદગી જીવન હોત,

ફૂલોની મહેક કાંઈ ઓર હોત,


તું હોત તો હર રાત પૂનમ હોત,

પવનમાં સુવાસ મહેકતી હોત,


તું હોત તો આંખોમાં ચમક હોત,

આ હોંઠો પર હાસ્ય રેલાતું હોત,


કાશ ! તું હરહંમેશ પાસે જ હોત,

તો ગમ બધા સો ગાઉં દૂર જ હોત.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy