STORYMIRROR

Ranjana Solanki Bhagat

Romance

3  

Ranjana Solanki Bhagat

Romance

ધબકાર

ધબકાર

1 min
293

આ જનમમાં મળ્યા છો તમે

અને ઘણી રાહ જોઈ છે અમે,


તમારા મિલનના ઈન્તજાર કર્યા છે ઘણા

દૂર થયા છે વિરહના દિવસો બધા,


હવે જો રિસાયા તમે અમારાથી

તો કદી ના મળીશું અમે તમારાથી,


હૃદયના ધબકારમાં સમાવીને મને

જો ભૂલી જાશો કદી તમે મને,


નહીં મળે સાંભળવા સદાય ના

ધબકાર પછી તો મારા હૃદયના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance