Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ranjana Solanki Bhagat

Romance

3  

Ranjana Solanki Bhagat

Romance

આજ

આજ

1 min
355


આજ આ કેવો દિવસ ઊગ્યો છે ?

નથી ઠંડી, નથી ગરમી,

નથી ઝરમર વરસાદની છોરો.

આજે આ અનેરો દિવસ કેમ લાગે છે ?


નથી સવાર, નથી બપોર,

નથી સલૂણી સાંજ ઢળી.

આજના આ અદ્ભુત દિવસે આવું કેમ લાગે છે ?


નથી અજવાળું, નથી અંધારું,

નથી આછું પાતળું ધુમ્મસ.

આજે ખબર નહીં કેમ આવું લાગે છે ?


નથી મન માનતું, નથી દિલ,

નથી થનગનતું તન.

છતાં ચાલને આજે નીકળી પડીએ,

કોઈની સાથે, કોઈની નજીક,

કોઈને દોડીને મળવા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance