STORYMIRROR

Ranjana Solanki Bhagat

Romance

4  

Ranjana Solanki Bhagat

Romance

ભીંજાવું છે

ભીંજાવું છે

1 min
420

જો તું વાદળ થઈ વરસે તો મારે ભીંજાવું છે,

જો તું ફૂલ થઈ ખીલે તો મારે મહેકવું છે,


રાધા કે રુકમણિ ના થાવું મારે,

ના વાંસળી બની હોઠે લાગવું મારે,


હું તો પ્રેમદિવાની તારા નામની,

જો તું કૃષ્ણ થઈ આવે,


તો મારે મીરાં થઈ નાચવું છે,

જો તું વાદળ થઈ વરસે

તો મારે હવે ભીંજાવું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance