STORYMIRROR

Bhanuben Prajapati

Inspirational

4  

Bhanuben Prajapati

Inspirational

મિત્ર

મિત્ર

1 min
293

મિત્ર જો મળી જાય દિલથી ચાહનાર

તો, જીવન ધન્ય બની જાય


પડખે આવી ઊભો રહી જાય

તેવો મિત્ર મળી જાય તો

જીવન ધન્ય બની જાય


હું તારી સાથે છું ''સખા"

એવું કહેનાર મિત્ર મળી જાય તો

જીવન ધન્ય બની જાય


તારા શ્વાસમાં હું,અને મારા શ્વાસમાં

તેવો મિત્ર મળી જાય તો

જીવન ધન્ય બની જાય


વાગે ઠોકર મને અને દર્દ અનુભવે

તેવો મિત્ર મળી જાય તો

જીવન ધન્ય બની જાય


મિત્ર જ્યારે સગાસંબંધીથી

અધિક બની જાય તો

જીવન ધન્ય બની જાય


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational