પ્રેમ
પ્રેમ
પ્રેમનો અહેસાસ મારા દિલમાં દીવો બની પ્રજવલિત થઈ મારા મનમાં ઉભરાતા સવાલોનો જવાબ આપીને રહ્યો.
દોસ્ત તને શું કહું, જીવનસાથી કરતા અધિક પ્રેમ મને પ્રેમી બની આપીને, દિલમાં ઉભરાતા સવાલોનો જવાબ આપીને રહ્યો.
આજે લાગતું કે હું સાવ એકલી બની મારી સાથે જાણે દીવાલો રીસાઈ ગઈ પણ તારા પગલાના અવાજે મનમાં ઉભરતા સવાલોનો જવાબ મળીને રહ્યો.
જન્મો જન્મ માગું સાથ સહ્યાબા તરીકે પ્રિયતમ બની ઘણા વાયદા નિભાવ્યા, બસ મનમાં હતું એ હોઠ પર આવીને મારી આંખ ભીંજાઈને રહી.

