STORYMIRROR

Vima Kikani

Romance Inspirational

4  

Vima Kikani

Romance Inspirational

આ અમૂલ્ય પ્રેમ છે

આ અમૂલ્ય પ્રેમ છે

1 min
27.9K


ગણિતમાં ગણાય નહીં તેવી આ રીત છે,

બીજું તો કાંઈ નહીં એવી આ પ્રીત છે.

કોઈનો નથી એવો મારો આ મીત છે,

ગાયું નથી કોઈએ એવું આ ગીત છે.

પ્રીતમની વાતમાં મીઠડું આ સ્મિત છે,

મળે નહિ સૌ કોઈને એવું અતીત છે,

"ગુલાબ"ને કહેશે પાગલ એ પણ નિશ્ચિત છે,

ભલે હોય બધા નો આ વહેમ, પણ મારા માટે તો,

આ અમૂલ્ય પ્રેમ છે...


Rate this content
Log in

Similar gujarati poem from Romance