લગ્ન
લગ્ન
અરે ભાઈ આ તો છે લગ્ન,
થઈ જાય છે સૌ કોઈ મગ્ન,
કોઈ કહે આશ તો કોઈ કહે ફાંસ
સત્ય છે આ તો એક નગ્ન... અરે ભાઈ...
સુખી છે તેનું આ સુખ છે,
ના મળે તો તેનું એ દુઃખ છે,
કરો છો તમે હૃદય કાં ભગ્ન
કરી તો જોવો તમે પણ લગ્ન... અરે...
મજા છે જિંંદગીની આવી આ રીત
મળશે તમોને તમારા સાથીની પ્રીત,
કરીને જુવો તમે પણ આ યજ્ઞ,
અને... હવે તો કરી જ નાખો...
તમે પણ લગ્ન...