STORYMIRROR

Bhanuben Prajapati

Inspirational

3  

Bhanuben Prajapati

Inspirational

માં

માં

1 min
210

"માં" કહું કે 'જગદંબા કહું..

"અવતાર આપ્યો ! ધરતી પર તને જન્મદાત્રી કહું !


"જીવતરમાં આપ્યા" સંસ્કાર " માં" તને સરસ્વતી કહું !

"સંઘર્ષો "સામે લડતા શીખ્યું "માં" તને લક્ષ્મીબાઈ કહું !


"જિંદગી જીવતા શીખવ્યું "માં "તને શક્તિશાળી કહું !

"જીવનમાં સારા અને ખરાબ પાસાઓ સામે,

"કેવી રીતે જીવન જીવવું એ તે મને શીખવ્યું.."મા" તને "કૃષ્ણ" કહું !


જિંદગીમાં ઉતાર, ચડાવમાં કેમ વર્તવું તે શીખવ્યું "માં" તને કાલિદાસ કહું !

"માં' થી મોટું કોઈ નહીં "મા "તને પાલનહાર કહું !


"માં "તને હું ધરતી પરની "પાર્વતી" કહું કે '"શક્તિ "કહું !

"માં" તમને શું કહું ! તું મારું સર્વસ્વ કહું,કે" ગુરુ" કહું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational