STORYMIRROR

Pooja Patel

Inspirational

3  

Pooja Patel

Inspirational

સ્વપ્ન

સ્વપ્ન

1 min
148

કરો હંમેશા

તે સ્વપ્નો કરવાની

પૂર્ણ કોશિશ !


થશે સાકર

બધાં જોયેલાં તમે

સુખી સપનાં !


ધ્યાન રાખવું 

સપનાનાં રસ્તાઓ

પૂર્ણ કરવા !


રાખો ચીવટ

દરેક કામ માટે

ચોક્કસ રહો !


પૂરા થશે જ

મન મક્કમતાથી

ખુશી જ ખુશી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational