STORYMIRROR

Pooja Patel

Inspirational

3  

Pooja Patel

Inspirational

સ્નેહદીપ

સ્નેહદીપ

1 min
189

ઘરમાં રહી

જે સજાવે જીવન

સુખી રહેતું


જવાબદારી

લાગે એને વહાલી

બનાવે સ્વર્ગ


એવાં ઘરમાં

સ્નેહદીપ હંમેશા

પ્રગટ્યો રહે


જીવન બને

ખુશનુમાં પ્રસંગ

દરેક દિન


મજા જે આવે

અનોખા દિવસોની

સુખ સમૃદ્ધિ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational