Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Patel

Classics Fantasy

4  

Pooja Patel

Classics Fantasy

રહસ્યો

રહસ્યો

1 min
6


રાખીને છૂપાવી મનમાં રહસ્યો,

કામ એવા કેમ કરવાં પડે છે ?


હોય જો તમે હંમેશા રાજી,

રહસ્યો થોડી ઉત્પન્ન થાય છે ?


કરેલ સારાં કાર્યો સફળ થાય જો,

દુઃખોનું મૂળ ક્યાં આવે જ છે ?


રહસ્યો રહે છે એક રહસ્યની જેમ,

એવાં તે કેવાં આ રહસ્યો હોય છે ?


બહાર આવી જાય તો ચરિત્ર બદલી નાખે,

સુધરેલ વ્યક્તિનું વ્યકિતત્વ કેમ બગડે છે ?


શીતળતા જેની પ્રકૃતિમાં સમાયેલ હોય,

રહસ્યોની ત્યાં વાત જ ક્યાં હોય છે ?


જીવન તમે સદાય ખુલ્લાં હૃદયથી જીવો,

રહસ્યો કદી ઉત્પન્ન થોડી થવાનાં છે ? 


Rate this content
Log in

Similar gujarati poem from Classics