STORYMIRROR

Pooja Patel

Others

3  

Pooja Patel

Others

દોસ્તી

દોસ્તી

1 min
211

તારી મિત્રતા

આપે મને સંગાથ

વહાલું લાગે


સંભાળ રાખે

મિત્ર બનીને મારી

દોસ્ત બની


ખોટાં રસ્તે 

સદાય રોકનાર

મને જતાં જો


ભાગ્યશાળી હું

પોતાને માનું જાણે

સખા પામીને


જોડી આપણી

બની રહે હંમેશા

કૃષ્ણ સુદામા


સામગ્રીને રેટ આપો
લોગિન