Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Patel

Inspirational

4  

Pooja Patel

Inspirational

નારી

નારી

1 min
362


આજની નારી જાણે શક્તિશાળી,

ન સમજો કદી તેને અબળા નારી,


નારી હોવાની જાણે ભૂલ પડી ભારી,

તેણે નિભાવી સદાય જવાબદારી,


છતાંય ન મળે તેને પળવારની શાંતિ,

છેતરાઈ જાય હંમેશા જો કરે ક્રાંતિ,


ચૂપ રહેવાનું કોઈ પણ પરિસ્થિતિમાં,

શા માટે તે મુકાય આજે અસમંજસમાં ?


નારી હોવાની સજા નહિ ભોગવે હવે તે,

કોઈની અત્યાચારી હવે નહીં સહે તે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational