STORYMIRROR

Pooja Patel

Inspirational

4  

Pooja Patel

Inspirational

મોબાઈલ

મોબાઈલ

1 min
354

મોબાઈલ આવેને વ્યસ્તતા બનાવે,

માણસને માણસથી જે દૂર તે કરાવે.


વ્યસન જાણે બીજાં ફિકાં લાગે ને,

માણસનું સ્વમાન ખોવાયેલું લાગે.


નેટની માયાજાળ ફસાયેલી આજે,

માણસ ફસાયો એમાં માછલી કાજે. 


સાચવો ધ્યાનથી આ ટેક્નોલોજી,

નહીંતર રાક્ષસ જીતશે આ બાજી.

 

સમજો તો વહેલું છે તમારાં કામનું,

નહીંતર માણસને નહી સારું નઝરાણું !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational