STORYMIRROR

Kaushik Dave

Inspirational

3  

Kaushik Dave

Inspirational

સફળતા

સફળતા

1 min
130

કર્મ કરજો

સફળતા અચૂક

એક દિવસ


કશું ના મળે

મહેનત વગર

આળસુ બને


પ્રયાસ કરો

નિષ્ફળતા મળે તો

નિરાશા થાય


ધીરજ રાખો

સફળતા મળશે

એક દિવસ


સ્વાવલંબન

સકારાત્મક ઉર્જા

સફળ થશે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational