વાંચનનો શોખ હોવાથી લખવા માટે પ્રેરણા મળી હતી. સ્ટોરી મિરરમાં લગભગ એકસોથી વધુ સર્ટિફિકેટ મળ્યા છે. મારા મિત્રોની શુભેચ્છાઓના કારણે પ્રેરણા મળતી રહે છે.
આશા રાખી,કોઈક તો હશે, ત્યાં તો એક ધ્વજ દેખાય જીવવાની ઈચ્છા થતી ધર્મની એ ધ્વજા લહેરાય આશા રાખી,કોઈક તો હશે, ત્યાં તો એક ધ્વજ દેખાય જીવવાની ઈચ્છા થતી ધર્મની એ ધ્વ...
સમય સમય પર યાત્રા કરવી, સમય ન મળે તો પણ કરવી. જીવન એક સફર છે, એવું માનવું, સમય સમય પર યાત્રા કરવી, સમય ન મળે તો પણ કરવી. જીવન એક સફર છે, એવું માનવું,
એક સારી ભેટ

વારંવાર લખો, ને સાત દિવસ સુધી લખો,
ભેટ વિશે સહુથી સુંદર વાત લખો.
&... એક સારી ભેટ

વારંવાર લખો, ને સાત દિવસ સુધી લખો,
ભેટ વિશે સહુથી ...
સત્યથી લડતી એ રાની, શૂરવીર બની શકે છે! સત્યથી લડતી એ રાની, શૂરવીર બની શકે છે!
હરિનું ઘર હૃદયમાં છે, પ્રેમથી રચાય છે. જ્યારે હરિ આવે, સાચું સુખ પામી જાય છે. હરિનું ઘર હૃદયમાં છે, પ્રેમથી રચાય છે. જ્યારે હરિ આવે, સાચું સુખ પામી જાય છે.
જીવનની હકીકત સમજવો અને ઈશ્વરના આશીર્વાદ સાથે જીવવું, ત્યારે જ જીવનની સફર સુંદર બની શકે છે. જીવનની હકીકત સમજવો અને ઈશ્વરના આશીર્વાદ સાથે જીવવું, ત્યારે જ જીવનની સફર સુંદર બ...
તૂટી ગયેલા સ્વપ્નો, ફરીથી જોવાતાં નથી સ્વપ્નમાંથી વાસ્તવિકતામાં આવી શકાતું નથી તૂટી ગયેલા સ્વપ્નો, ફરીથી જોવાતાં નથી સ્વપ્નમાંથી વાસ્તવિકતામાં આવી શકાતું નથી
ઊભો હું નદી કાંઠે,બે કાંઠે પાણી છે સામે પાર પહોંચવું મારે, નદીમાં પાણી છે ઊભો હું નદી કાંઠે,બે કાંઠે પાણી છે સામે પાર પહોંચવું મારે, નદીમાં પાણી છે