હું સ્ટોરી મિરર, પ્રતિલિપિ એપ,માતૃભારતી તેમજ યોર કોટ્સ.. માં લખું છું. વાંચનનો શોખ હોવાથી લખવા માટે પ્રેરણા મળી હતી. સ્ટોરી મિરરમાં લગભગ એકસોથી વધુ સર્ટિફિકેટ મળ્યા છે. મારા મિત્રોની શુભેચ્છાઓના કારણે પ્રેરણા મળતી રહે છે.
3 Episodes