Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Inspirational Others

3  

Mulraj Kapoor

Inspirational Others

સફળતા

સફળતા

1 min
122


છે એક સાધના ને આરાધના,

તે માટે જોઈએ લગન ને ખેવના,

ઘણા પ્રયત્ન કર્યા બાદ એ મળે,

સફળતાં સસ્તામાં ક્યારે ન જડે,


જો મળે વારંવાર  નિષ્ફળતા,

ન નિરાશ થતાં કે હિંમત હારતાં,

મહેનત જે પૂર જોશથી કરતાંં,

એવા લોકો જ સફળતાં પામતાં,


સફળતાને દેન ગણવી ઈશ્વરની,

ભાવના લાવવી નહીં અભિમાનની,

એ પચાવવી એટલી સહેલી નથી,

ને જતાંં એને વાર પણ લાગતી નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational