STORYMIRROR

Mulraj Kapoor

Abstract Others

3  

Mulraj Kapoor

Abstract Others

સફેદ રંગ

સફેદ રંગ

1 min
7

શુદ્ધતા એની છે મોટી નિશાની,

વાત નથી કાંઈ આ સાવ નાની,


સફેદ રંગની વાત જ ન્યારી,

શાંતિદૂતોને લાગતી એ પ્યારી,


ધજા પતાકા મહી એ બિરાજે,

શુભ પ્રતીક એ આરંભ કાજે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract